STD 12 GSEB Result link 2024 – 12 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ તેમના ધોરણ 12 ના પરિણામ ની રાહ જોઇને બેઠા હશે પણ ગુજરાત સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે ધોરણ 12 નું પરિણામ તમારે કેવી રીતે જોવું અને કેટલા માર્કસ મેળવ્યા એ દરેક માહિતી વિગતવાર નીચે આપેલ છે.
Table of Contents
STD 12 GSEB Result link 2024 – ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ કોમર્સ આર્ટસ (STD 12 Science Commerce & Arts) અને ગુજકેટ 2024 નું પરિણામ ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે ગઈ કાલે બોર્ડ દ્વારા ઓફિસિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેના સંદર્ભમાં આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અહી અમે પરિણામ કેવી રીતે ચકાસવું એ બાબતે દરેક માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરેલ છે તમને પરિણામ ચેક કરવાની સંપૂર્ણ વિગતો આપી છે જેને ધ્યાન થી વાંચજો અને નીચે પરિણામ કેવી રીતે ચેક કરવું એ પ્રક્રિયા આપેલ છે જેને ક્રમ બધ્ધ રીતે વાંચીને ફોલો કરીને તમે ઘરે બેઠા પરિણામ ચેક કરી શકો છો.
STD 12 GSEB Result link 2024
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
- GSEB 12 Result 2024
- ધોરણ ૧૨ આર્ટસ અને કોમર્સ રીઝલ્ટ
- www.gseb.org (પરિણામ જોવા માટે ઓફિશિયલ વેબસાઇટ)
How to check STD 12 Result 2024
STD 12 GSEB Result link 2024 – GSEB STD 12 (ગુજરાત બોર્ડ ધોરણ 12) નું પરિણામ 2024 ગુજરાત બોર્ડની ઓફિશિયલ સાઇટ પર ઓનલાઈન જાહેર કરી દેવામાં આવેલ છે. વિધ્યાર્થીઓએ ઑનલાઇન માર્કશીટ ડાઉનલોડ કરવા માટે, તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. STD 12 નું પરિણામ 2024 ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સૂચના મુજબ અનુસરો.
- GSEB ની ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિક કરો (STD 12 Result 2024)
- વિધ્યાર્થીઓએ પોતાનો સીટ નંબર દાખલ કરવો
- બાજુના બોક્સમાં આપેલ captcha માગ્યા મુજબ ભરો
- Go બટન પર ક્લિક કરો
- વિધ્યાર્થી પોતાનું પરિણામ સ્ક્રીન પર જોઈ શકશે
ધોરણ 10 SSC 2024 ના પરિણામની માહિતી માટે અહી ક્લિક કરો.
Details You Can Check in Your Result
STD 12 GSEB Result link 2024 – STD 12 ની (ધોરણ 12 ની) ઓનલાઈન માર્કશીટીમાં વિધ્યાર્થીનું નામ, વિષય મુજબના ગુણ અને વિધ્યાર્થીની લાયકાતની સ્થિતિ જેવી વિગતો પરિણામમાં આપેલ હશે. STD 12 (ધોરણ 10) ની માર્કશીટ પર કઈ કઈ વિગતો જોઈ શકશો તે નીચે દર્શાવવામાં આવી છે.
- વિધ્યાર્થીનું નામ
- સીટ નંબર
- વિષયનો કોડ
- દરેક વિષયમાં વિધ્યાર્થી કેટલા ગુણ મેળવ્યા છે તે
- પર્સન્ટાઇલ
- ગ્રેડ
- મેળવેલ કુલ ગુણ
How to Check STD 12th All Subject Result Online
STD 12 GSEB Result link 2024 – ધોરણ 12 ના પરિણામ ને ઓનલાઈન ચકાસવા અહી નીચે આપેલ દરેક સ્ટેપ ને ધ્યાનથી વાંચી અને અનુસરીને પોતાનું પરિણામ ગુજરાત બોર્ડની ઓફિશિયલ સાઇટ પરથી જોઈ શકાશે અને ડાઉનલોડ પણ કરી શકાશે.
Step 1 – અહી આપેલ માહિતી પર થી તમે જાની શકશો કે ધોરણ 12 માં સાયન્સ, કોમર્સ આર્ટસ તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ કેવી રીતે ચકાસવું
Step 2 – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જઈને તમે વિજ્ઞાન પ્રવાહનું (science) પરિણામ, ગુજકેટ, આર્ટસ (Arts), કોમર્સ (commerce) અને સાયન્સ નું પરિણામ ઓનલાઈન ચકાસી શકો છો.
Step 3 – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ પર હોમ પેજ પર તમને પરિણામ ની લીંક જોવા મળશે જેંઆ અંદર વિધ્યાર્થીઓને લાગુ પડતાં વિષય એટલે કે તમારે જે વિષયનું પરિણામ ચકસવાનું છે તે વિષય ની લીંક જોવા મળશે તેના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક બોક્સ ખુલી જશે જેના અંદર બોક્સમાં વિધ્યાર્થીને પરીક્ષા વખતે મળેલ સીટ નંબર દાખલ કરવાનો રહેશે
Step 4 – સીટ નંબર દાખલ કર્યા પછી ત્તમારે ગો બટન અથવા સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે અને તેના પછી દરેક વિધ્યાર્થીને દાખલ કરેલ સીટ નંબર મુજબ નામ સાથે પોતાનું પરિણામ તમને જોવા મળશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ પણ કાઢી શકો છો.
Step – 5 બાકીની દરેક વિગતો દરેક વિધ્યાર્થી મિત્રોને પરિણામ બાબતે ઓફિસિયલ વેબસાઈટ પર મળી જશે અને આ સિવાય ડાઉનલોડ કરેલ પરિણામ ની ઓરીજનલ માર્કશીટ વિધ્યાર્થી મિત્રોને પોતાની શૈક્ષણિક સંસ્થા એટલે કે શાળા માંથી મેળવી શકાશે.