Redmi Note 13 Turbo એક ખાસ પ્રોસેસર સાથે એ પણ તમારા બજેટમાં

Redmi Note 13 Turbo

ભારતમાં Redmi કંપનીના મોબાઈલ ચાહકો માટે ખુશ ખબર છે કે Redmi Note 13 Turbo આવી રહ્યો છે ખૂબ જ સારા એવા પ્રોસેસર સાથે. ભારતમાં તે પહેલા Redmi મોબાઇલના Redmi Note 13, Redmi Note 13 Pro અને Redmi Note 13 Pro+ લોન્ચ થઈ ચૂક્યા છે જેની કિંમત Rs 17,999, Rs 25,999 અને Rs 31,999 રાખેલ છે. … Read more