TRAI New Rule: સેવ કર્યા વગરના નંબર પણ નામ સાથે દેખાશે, જાણો કઈ રીતે
TRAI New Rule: સેવ કર્યા વગરના નંબર પણ નામ સાથે દેખાશે, જાણો કઈ રીતે – હવેથી તમારા મોબાઈલમાં કોઈ પણ થર્ડ પાર્ટી એપ વગર પણ સેવ કર્યા વિનાના નંબર પરથી કોલ આવશે તો સ્ક્રીન પર દેખાશે કોલરનું નામ TRAI New Rule સરકારે કોલિંગ નેમ પ્રેઝન્ટેશનની ટ્રાયલ શરૂ કરવા સૂચના આપી છે. અગાઉ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ … Read more